શિશુ રમે લઈ પવનચકરડી.. શિશુ રમે લઈ પવનચકરડી..
હું તો દુનિયામાં બદનામ થતો આવ્યો છું ને પ્રેમ માટે જીવવા મરતો આવ્યો છું... હું તો દુનિયામાં બદનામ થતો આવ્યો છું ને પ્રેમ માટે જીવવા મરતો આવ્યો છું...
વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું, તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલું. વિરાટ તું વિકરાળ તું ભરતી ટાણે બેફામ તું, તુને નિરખી ભાન ભૂલું કિનારે બેસી મહાલુ...
ડૂબતા સૂર્યની ઝાંખી, એ દરિયા કાંઠે .. ડૂબતા સૂર્યની ઝાંખી, એ દરિયા કાંઠે ..
હૈયું મારું તુજ એક જ નામ જપે ... હૈયું મારું તુજ એક જ નામ જપે ...
એના ચહેરે સ્મિત રમે ને જીભે રહેતી ‘ખમ્મા’ .. એના ચહેરે સ્મિત રમે ને જીભે રહેતી ‘ખમ્મા’ ..